ઉષકાદિ ગણ Leave a Comment / Beauty and Fitness, Critical disease, mother, women / By wambocsz / October 12, 2021 ઉષકાદિ ગણ 1 ખારી માટી2 સૈંધવ3 શિલાજિત4 હીરાકસી (ખાટી અને ખારા રસવાળી)5 હીરાકસી (પીળી તથા તૂરી)6 હિંગ7 મોરથૂથું8 ખાપરિયો આ સાત દ્રવ્યો મળીને ઉષકાદિ ગણ કહેવામા આવે છે. ઉષકાદિ ગણનાં ગુણો આ ઉષકાદિ ગણના ઔષધ કફ, પથરી, કાંકરી, મૂત્રકૃચ્છ અને ગોળાને નાશ કરનાર છે. ઉષકાદિ ગણ મેદનું શોષણ કરનારા છે.