કોઈપણ સ્ત્રી પુરુષને ગુદ્દા માં થતો આ એક ત્રાસદાયક રોગ છે. આવા રોગીઓ રોજબરોજ ની દૈનિક ક્રિયાઓ પણ સુગમતાથી કરી શકાતા નથી.
આ લેખથી જેટલી બને તેટલી ત્વરાથી આ રોગ થી મુક્ત થઇ શકાય તે માટે અને આ રોગથી ગ્રસ્ત લોકોને સહાયતા મળી શકે છે.
આયુર્વેદ માં પાંચ પ્રકારના ભગંદર વર્ણિત છે. આ પાંચેય પ્રકારના ભગંદરના નામ, તેનું વર્ણન, તેના લક્ષણો, અને તેના ઉપચારો અહી પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
જે રોગીને ભગંદર હોય તેને આ રોગ ભયંકર પીડા કરે છે તેથી આ રોગ થી શક્ય તેટલી વહેલી તકે મુક્ત થવું જરૂરી બની જાય છે.