તૃણ પંચમુળ ગણ Leave a Comment / Beauty and Fitness, Critical disease, women / By wambocsz / October 12, 2021 તૃણ પંચમુળ ગણ 1 દર્ભ (ટૂંકો, કોમળ અને સોય જેવા પત્ર ધરાવતો)2 કાસડો3 બરુ4 દર્ભ (પહોળો, લાંબો અને ખરસટ પત્ર ધરાવતો)5 ધોળી શેરડી તૃણ પંચમુળ ગણ નાં ગુણો આ પાંચ દ્રવ્યો મળીને તૃણ પંચમુળ કહેવામા આવે છે. આ ગણ પિત્તને હરનારો છે. આ તૃણ પંચમુળ ગણના ઔષધોને દૂધ સાથે ઉપયોગમાં લેવામાં આવે તો તે મૂત્રદોષના વિકારો અને રક્તપિત્તનો તુરંત નાશ કરે છે.