તૃણ પંચમુળ ગણ
1 દર્ભ (ટૂંકો, કોમળ અને સોય જેવા પત્ર ધરાવતો)
2 કાસડો
3 બરુ
4 દર્ભ (પહોળો, લાંબો અને ખરસટ પત્ર ધરાવતો)
5 ધોળી શેરડી
તૃણ પંચમુળ ગણ નાં ગુણો
આ પાંચ દ્રવ્યો મળીને તૃણ પંચમુળ કહેવામા આવે છે. આ ગણ પિત્તને હરનારો છે.
આ તૃણ પંચમુળ ગણના ઔષધોને દૂધ સાથે ઉપયોગમાં લેવામાં આવે તો તે મૂત્રદોષના વિકારો અને રક્તપિત્તનો તુરંત નાશ કરે છે.