કોઈપણ રોગ આવતા પહેલા તાવ આવવો સહજ બાબત છે. તાવની ઉત્પત્તિ, લક્ષણો, અને ઉપાયો વિષે આયુર્વેદના દ્રષ્ટિકોણ મુજબ વિસ્તારથી અહી જોઈશું.
તાવના પ્રકારો અને તેની સાધ્ય-અસાધ્યતા વિષે ઉપાયો સહીત સવિસ્તાર અહી રજૂઆત કરેલી છે જે ચોક્કસ વાચકો ને મદદગાર સાબિત થશે.
સન્નિપાત નો તાવ અથવા ત્રીદોશ થી થતો તાવ જે શરીરમાં રહેલા ત્રણે દોષો કોપવાથી થતો તાવ છે. આ તાવમાં ત્રણે દોષોની ભૂમિકા હોવાના કારણે તે ઘણો ઘાતક બની જાય છે.
આયુર્વેદ મા આ તાવ તેર પ્રકરના વર્ણવવામાં આવ્યા છે. જેનો અહી આપણે અભ્યાસ કરી તેની સારવાર કેમ કરવી તે જાણીશું અને શીખીશું.