મૈથુન શક્તિ
(૧) દૂધ
એક ગ્લાસ દેશી ગાયના દુધમાં એક ચમચી મધ મેળવીને પીવાથી શુક્રાણુઓ માં વધારો થાય છે. સાથે સાથે કમજોરી, દુબળાપણું, અરૂચી વિગેરે રોગોમાં પણ ફાયદો થાય છે.
(૨) લસણ
એક ચમચી મધમાં બે થી ત્રણ લસણની કળીઓનો રસ મેળવી સવારના સમયે નિયમિત લેવાથી સેકસુઅલ પાવર વધે છે.
(૩) જાંબુ
દરરોજ જાંબુ ખાવાથી સેક્સ ટાઈમિંગ વધારી શકાય છે.
(૪) ડુંગળી
થોડી સારી કક્ષાની ડુંગળી લો. ઉપરના સુકા પડ દુર કરી એક ડુંગળીના બે કે ચાર ભાગ કરો. ત્યારબાદ એક કાચનો ચુસ્ત ઢાંકણ વાળો જાર લઇ તેમાં મધ ભરો, આ મધમાં તૈયાર કરેલી ડુંગળીને ડુબાડી ઢાંકણું બંધ કરી ૪૫ દિવસ માટે મૂકી રાખો. ત્યારબાદ આ ડુંગળીનું સવાર સાંજ સેવન કરવાથી સેકસુઅલ પાવર ખુબ વધે છે.
(૫) ચૂર્ણ
૧ ૧૦૦ ગ્રામ અશ્વગંધા પાવડર
૨ ૧૦૦ ગ્રામ શતાવરી ચૂર્ણ
૩ ૧૦૦ ગ્રામ કૌંચ બીજ
૪ ૧૦૦ ગ્રામ સફેદ મુસળી
૫ ૧૦૦ ગ્રામ ગળો પાવડર
ઉપર મુજબની પાંચ વસ્તુઓનું ચૂર્ણ બનવી લો અને એક કાચની બોટલમાં ભરી રાખો.
દેશી ગાયના એક ગ્લાસ દુધમાં આ ચૂર્ણને એક ચમચી ઉમેરી થોડું ગરમ કરી સવાર સાંજ પીવાથી શરીરમાં રહેલી કમજોરી દુર થાય છે.
(૬) રસ
ગળોનો રસ અને અશ્વગંધાનો પાવડર કે તેના પાન મેળવી તેને મીક્ષરમાં ખુબ હલાવી (પીસી) ને તે રસ પીવાથી સેકસુઅલ પાવર વધે છે.
મૈથુન શક્તિ વધારવાના નિયમો
સેક્સુલ પાવર વધારવાના ઉપાયો ઉપરાંત કાયમી અને રોજીંદા જીવનમાં નિયમિત પણે થોડા નિયમો પાળવાથી જાતીય જીંદગીમાં અસલમાં ક્યારેય રુક્ષ પણું આવતું નથી અને હંમેશા ઉર્જાવાન, સ્ફૂર્તિલા અને ચુસ્ત રહી શકાય છે. માટે થોડા પગલાઓ આ માટે નીચે મુજબ સૂચવવામાં આવ્યા છે.
૧ સવાર સવાર માં નિયમિત યોગાસન ( જે થઇ શકે તે) કરો, પ્રાણાયામ કરો. હળવી કસરત કરો. (સર્વાંગાસન અને શીર્ષાસન – હૃદય રોગીઓ અને હાઈ બીપી ના રોગીઓ ના કરે)
૨ યોગા કે કસરત પહેલા પેટ સાફ અવશ્ય કરી લે નહિતર ખરાબ પરિણામ આવવાનો પુરતો ખતરો છે.
૩ ભોજન ભૂખ કરતા થોડું ઓછુ કરવું.
૪ નિયમિત રીતે ઋતુ પ્રમાણેના ફળો નો ઉપયોગ કરો.
૫ અઠવાડીયામાં એક વાર ગુપ્તાંગો આસપાસ સફાઈ કરો.
૬ નિયમિત રીતે ગાઢ નીંદર લો.
૭ સ્વીમીંગ અને કસરત શરીર ચુસ્ત રાખવા માટે ઉત્તમ છે.
મજબૂત, સખત, સ્થાયી ઉત્થાનનો અનુભવ કરો જે તમને અને તમારા જીવનસાથીને આનંદના નવા સ્તરો પર લઈ જશે.
ઉત્પાદન અને પૈસા પાછા બંનેની ગેરંટી.
કમજોરી માટે
(૧) અખરોટ
અખરોટ ને વાટી તેમાં ૧ ચમચી મધ ભેળવી તેનું દિવસમાં બે વાર સેવન કરવાથી કમજોરી નાબુદ થઇ તાકાત આવે છે.
(૨) ગાજર
ગાજરના નાના ટુકડાઓમાં સમારી દુધમાં ભેળવી દો. ત્યારબાદ તેને ગરમ કરો ચોથા ભાગનું દૂધ બાકી રહે ત્યારે તેને ઉતારી ઠરવા દો. ત્યારબાદ આ તૈયાર થયેલ હલવાનું સેવન કરો. આ હલવાનું સેવન દિવસમાં ૨ વાર કરવાથી કમજોરી દુર થાય છે.
(૩) ઘી /ડુંગળી
ડુંગળીને જીણી સમારી ગાયના ઘીમાં ધીમા તાપે પકાવી લો, આને દિવસમાં બે વાર લેવાથી સેક્ષુઅલ પાવર વધે છે.
(૪) લસણ
સવારમાં ૧ લસણની કાળી ચાવીને ખાઈ જવી, ઉપરથી અડધો ગ્લાસ નવશેકું પાણી પી જવાથી સેકસુઅલ પાવર વધે છે.
(૫) લવીંગ
રાત્રે જમ્યા પછી ૧ લવીંગ મોઢામાં રાખી ચૂસો. ઘણો ફાયદો થશે.
(૬) સલાડ/ફળ/સુકો મેવો
ભોજનમાં પાલક અને ટામેટા નો ઉપયોગ વધારે કરો. ફ્રુટમાં તરબૂચ, દાડમ, સફરજન, અને સંતરા નો ઉપયોગ કરો. ડ્રાઈફ્રુટ માં અખરોટ,પીસ્તા, અને અન્જીરનું સેવન કરો.
પરેજી
આલ્કોહોલ, ઠંડાપીણા, બોટલબંધ પાણી, તંબાકુ, વાસી ખોરાક, તૈયાર પેકેટ વાળો ખોરાક, વગેરેના સેવનથી બચવું.
લિંગ માલીશ માટે તેલ
તલનું તેલ ૬૦ ગ્રામ લઈ તેમાં મૂળાના બીજ બે ચમચી ઉમેરો ત્યાબાદ તેને ધીમા તાપે ઉકાળો. તેલ ૧૫ ગ્રામ (ચોથા ભાગનું) બાકી રહે ત્યારે તેને ઉતારી એક કાચની સ્વચ્છ બોટલમાં ગાળીને ભરી લો.
આ તૈયાર થયેલ તેલથી સવાર સાંજ લિંગ ઉપર હળવા હાથે મસાજ કરવાથી મસલ્સ મજબુત બને છે, તે ભાગ ઉપર લોહીનું પરિભ્રમણ વધી જાય છે, અને વીર્ય વહીનીઓ જે શીથીલ થયેલ હશે તે મજબુત બની જાય છે, આ પ્રયોગ ત્રણ મહિના કરવાથી વહેલા સ્ખલિત થવાના દોષથી મુક્ત થઇ શકાય છે.
Expansil Cream માં માત્ર એવા ઘટકો હોય છે જેની સલામતી તબીબી રીતે સિદ્ધ સાબિત થઈ હોય.
મૈથુન શક્તિ વધારવા માટે
જાંબુ
જાંબુના સૂકાયેલ બીજ નો પાવડર કરી એક ગ્લાસ ગાયના દૂધ માં ૨ થી ૪ ગ્રામ ઉમેરી પી જવાથી અંદરની સેક્સ્યુઅલ શક્તિઓનો પ્રચંડ વિકાસ થાય છે. આ દૂધ રાત્રે એક વાર અને ૩ મહિના સુધી પીવું જોઈએ.
અજમો
જમ્યા પછી ૧૫ મિનીટ બાદ અડધી ચમચી અજમો દેશી ગોળમાં મિક્સ કરી ખાઈ જવાથી કબજિયાત દુર થાય છે, તેમજ કબજિયાત ને કારણે જે આંતરિક દબાવ હશે તે દુર થઇ સેક્સને લગતી સમસ્યા દુર થશે.
ચૂર્ણ
1 ૫૦ ગ્રામ કૌંચ ના શુદ્ધ કરેલ બીજ
2 ૫૦ ગ્રામ ઉતાંગન ના બીજ
3 ૫૦ ગ્રામ મોટા ગોખરું
4 ૩૦૦ ગ્રામ મિશ્રી
ઉપરની વસ્તુઓ નો બારીક પાવડર કરી મિક્ષ કરી લો, સવાર સાંજ એક એક ચમચી ગાયના દુધમાં લેવાથી શીઘ્રપતન ની સમસ્યા દુર કરી શકાય છે.
ચૂર્ણ
1 ૫૦ ગ્રામ કૌંચ ના શુદ્ધ કરેલ બીજ
2 ૫૦ ગ્રામ ઉતાંગન ના બીજ
3 ૫૦ ગ્રામ મોટા ગોખરું
4 ૫૦ ગ્રામ તજ
5 ૪૦૦ ગ્રામ મિશ્રી
ઉપરની વસ્તુઓ ખાંડી ને પાવડર કરી લો અને એક કાચના વાસણમાં ભરી લો. સવાર સાંજ ગાયના દૂધ સાથે પીવાથી જેમની કામેચ્છા શાંત પડી ગઈ છે, તેઓને ફરી ખુશનુમા જીવન પ્રાપ્ત થાય છે.
જેઓને ડાયાબીટીસ છે તેઓએ મિશ્રી ન લેતા અડધી ચમચી દેશી ગોળમાં અડધી ચમચી પાવડર ઘૂંટીને, ચાવીને, ખાઈ ઉપરથી ગાયનું દૂધ પી જવું.
આ દવા ૧૫ દિવસમાં અસર બતાવવા લાગશે પરંતુ ૩ મહિના સુધી આ પ્રયોગ ચાલુ રાખવો.
મજબૂત, સખત, સ્થાયી ઉત્થાનનો અનુભવ કરો જે તમને અને તમારા જીવનસાથીને આનંદના નવા સ્તરો પર લઈ જશે.
ઉત્પાદન અને પૈસા પાછા બંનેની ગેરંટી.
કૌંચા ના બીજ ને શુદ્ધ કરવાની રીત
૫૦ ગ્રામ કૌંચ ના બીજ માટે સરેરાશ ૧ લીટર દૂધ લેવું. દુધમાં બીજ નાખી તેને ખુબ ઉકાળવું, જયારે કૌંચ નું ઉપરનું સખ્ત આવરણ ઉતરી જાય ત્યારે દુધને ઉતારી કૌચના બીજને અલગ વાસણમાં લઇ લેવા.
ઉપરનું આવરણ હટતાં અંદરથી મુલાયમ માવા જેવો ભાગ નીકળશે. તેને સુકવીને તેનો ઉપયોગ દવામાં કરવો. દવામાં દર્શાવેલ માત્રા (વજન) આ શુદ્ધ કૌંચ ના બીજ ની માત્રા ગણવી.
બચેલું દૂધ જમીનમાં ખાડો કરી તેમાં રેડીને ખાડો પુરી દેવો, કારણકે આ દૂધ ઉપયોગ કોઇપણને ખરાબ અસર કે બીમાર પાડી શકે છે.
અંજીર
રાત્રી દરમિયાન એક કાચના ગ્લાસમાં અંજીરના બે ચમચી જેટલા નાના ટુકડાઓ કરી પાણી સાથે પલાળી ઢાંકીને મૂકી રાખો. સવારે ખાલી પેટે આ અંજીરના ટુકડાઓ ચાવીને ખાઈ જવા અને બાકી બચેલું પાણી ઉપરથી પી જવું.
ચૂર્ણ
1 50 ગ્રામ અક્કલકરો
2 50 ગ્રામ વિદારિકંદ
3 25 ગ્રામ રૂમી મસ્તગી (મસ્તકી)
4 25 ગ્રામ સાલમ મીશ્રી
ઉપરોક્ત ચારેય ઔષધો લઈ તેને અલગ અલગ બારીક ચૂર્ણ બનાવી લઈ અને તે સઘળા ચૂર્ણ આપસમાં સારી રીતે મેળવી લો.
આ ચૂર્ણ રાત્રિ ભોજન બાદ એક કલાકે અથવા રાત્રે સૂતા સમયે એક ચમચી ગરમ (હુફાળા) ગાયનાં દૂધ સાથે લેવાથી સેક્સ ટાઈમ વધારી શકાય છે. આ ઔષધ 10 દિવસમાં તેનો પ્રભાવ બતાવે છે અને તે ત્રણ માસ સુધી લઈ શકાય છે.
આ પ્રયોગ દરમિયાન ખાટ્ટા પદાર્થોનું સેવન ન કરવું.