ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભીણી ને અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે તેમજ અનેક પ્રકારના રોગો સામે રક્ષણ લેવું ખુબ જ જરૂરી બની જાય છે.
પેટની પીડા, તાવ, ઝાડા, પ્રદર, અને ખાસ કરીને ગર્ભ નું પડવું, આવી સમસ્યાઓ ન થાય અથવા થાય તો શું ઉપાયો કરવા જોઈએ તે વિષે જાણીશું.