સંપૂર્ણ ફાયદાઓ મળી રહે અને માતા તથા શિશુની સારી તંદુરસ્તી માટે ગર્ભવતીએ નિયમોનું પાલન કરવું જોઈએ.
શુભ કર્યો, સારા વિચારો, શુભ આચરણ, વિગેરેનો ખ્યાલ રાખી તે મુજબ રહેવું તેમજ યોગ્ય આહારની સાથે નિયમોનું પાલન કરવું તે જ ગર્ભવતી માટે યોગ્ય ગણાય. અહી વાણી – વર્તન વિષે પાલન કરવાના નિયમો વિષે જાણીશું.