સ્ત્રી-પુરુષ હરકોઈ સંભોગ થી આકર્ષિત છે અને તેમાં સંલગ્ન રહેવા ઈચ્છે છે. કેવા પુરુષે કેવી સ્ત્રી સાથે, ક્યાં સમયે, કઈ ઋતુ માં મૈથુન સબંધો બાંધવા તે વિષે વિસ્તૃત પૂર્વક જોઈશું.
સુગમ સંભોગ ભોગવવા માટે સારું સ્વાસ્થ્ય, ખોરાક અને નિયમો વિષે પણ જાણીશું. પુરુષે ક્યારે અને કેવી સ્ત્રી સાથે સંભોગ ન કરવો તે વિષે પણ સારી રીતે જાણીશું.
અહી ફીરંગ રોગ વિષે જાણીશું જે પુરુષના ગુપ્તાંગ વિષે છે. ફીરંગ રોગ કેટલા પ્રકારનો અને કેવી રીતે થાય છે અને તેની ઘાતકતા વિષે પણ જાણીશું.
આં ઉપરાંત સાધ્ય ફીરંગ રોગ ના શું ઉપાયો કરવાથી રોગ મુક્ત થઇ શકાય તે જાણીશું.
જાતીય જોખમ જાણવા છતાં કોઈ પુરુષ કામના આવેગમાં અવિચારી પગલું ભરી લે છે. અહી એવા પુરુષોની સમસ્યાઓનું સમાધાન કરવા પ્રયનો કરેલા છે જેને ખરેખર તેની જરૂરિયાત છે.
અને જેથી તેની જાતીય જીંદગી સુખ પૂર્વક વિતાવી શકે. આં ઉપરાંત લિંગ ઉપર થતા રોગો અને તેની સારવાર વિષે જાણીશું.
આં રોગ પુરુષો ને વૃષણ માં થાય છે. વધારાવળ કેટલા પ્રકારની હોય છે અને આં ઉપરાંત તેને લગતા બીજા રોગો વિષે અહી જાણવાનો પ્રયત્ન કરીશું.
વધરાવળ અને તેને લગતી બીજી વ્યાધિઓ નો ઉપચાર કેવી રીતે કરવો જેથી રોગ મુક્ત થઇ શકાય તે જાણીશું.
જે ઔષધીય ઉપચારો કરી પૌરુષત્વ પ્રાપ્ત કરી શકાય તેને વાજીકરણ ઔષધો કહે છે. કેટલાક પ્રકારના નપુંસકો પણ વાજીકરણ ઔષધોનો ઉપયોગ કરી પૌરુષત્વ પ્રાપ્ત કરી શકે છે. સંભોગમાં અસમર્થ, અશક્તો, અને જે સંભોગમાં ખુબ જ પ્રીતિ રાખે છે તેવા પુરુષોને વાજીકરણ વરદાન રૂપ સાબિત થઇ શકે છે.
મૈથુન ઉપરાંત પણ વાજીકરણ ના ઘણા ફાયદાઓ છે જેનો વિવેકપૂર્ણ રહી તેનો ફાયદો લઇ સ્વાસ્થ્ય પૂર્વક જીવન જીવી શકાય છે.
સંભોગમાં ઉત્પન્ન થતી સમસ્યાઓનું નિવારણ કરી ભરપુર આનદ લઇ શકાય તે ઉદ્દેશથી અહી થોડા ઉપાયો સૂચવ્યા છે. જેનો વિવેક પૂર્વક ઉપયોગ કરી સંસારી જીવન સંતોષ પૂર્વક વિતાવી શકાય.
સંભોગમાં ઉત્સાહ વધારવા ઉપાયો કરવા ઉપરાંત સારો અને પોષ્ટિક ખોરાક અને નિયમો પાળવા પણ જરૂરી છે. વિવેકપૂર્ણ અને સમજદારી પૂર્વક આં ઉપાયો કરી જીવનમાં ખુશીઓ પ્રાપ્ત કરવી જોઈએ.
જાતીય રોગો માં જે રોગો સમાવિષ્ટ છે તે પૈકી એક રોગ નપુંસકતા છે. નપુંસકતા કોને કહેવાય, નપુંસકતા કેવા દોષથી થાય છે તેમજ નપુંસકતા કેટલા પ્રકારની હોય છે તે અહી જાણીશું.
બધા જ પ્રકારની નપુંસકતા પૈકી કેટલી સાધ્ય અને કેટલી અસાધ્ય છે તે વિષે જ્ઞાન મેળવીશું જેથી તેની સારવાર લેવામાં આ માહિતી મદદગાર થઈ શકે.