પથરી (અશ્મરી)
પથરી (અશ્મરી) પથરી ચાર પ્રકારે થાય છે. વાત, પિત્ત, કફ અને વીર્યની પથરી. પરંતુ વીર્યની પથરી સિવાય બધાજ પ્રકારની પથરીમાં કફ કેન્દ્રમાં હોય છે. વીર્યની પથરીમાં કારણ પણ વીર્યજ હોય છે. બસ્તીમાં ગયેલો વાયુ વીર્ય સહિત મૂત્રને અને પિત્ત સહિત કફને સૂકવી નાખે છે. આ સુકાયેલ ધાતુઓ વધીને પથરી થાય છે. જ્યારે પથરી આકાર લે […]