વાજીકરણ
વાજીકરણ જે ઔષધોના સેવનથી પુરુષ પૌરુષત્વ પ્રાપ્ત કરી મૈથુન ક્ર્રિયામાં ઘોડા સમાન બળ પ્રાપ્ત કરે છે તેવા ઔષધોને વાજીકરણ કહેવામા આવે છે. નપુંસકો વિષે મૈથુન ક્રીડામાં અશક્ત પુરુષ નપુંસક કહેવામા આવે છે. આ નપુંસકતા સાત પ્રકારની હોય છે. 1 માનસિક નપુંસક સંભોગની ઈચ્છા રાખનારા પુરુષોનું મન ભય, શોક, ક્રોધ, ડર અને દુખદ વિકારોથી અસ્વસ્થ હોય […]