સફેદ દાગ (કોઢ)
સફેદ દાગ (કોઢ) સફેદ દાગ (કોઢ) થવાના ઘણા કારણો છે. આયુર્વેદ અનુસાર આ રોગ વિરુદ્ધ આહાર કરવાથી તથા અશુદ્ધ આહાર અને વિષેલા પદાર્થો ના સેવનથી પણ થઈ શકે છે. લોહીમાં ભળેલા અશુદ્ધ તત્વો પણ આ રોગ થવાના કરણોમાં નું એક કારણ હોઈ શકે છે. સફેદ દાગ (કોઢ) થવાનું એક કારણ – પરંપરાગત પણ હોઈ શકે […]