સફેદ દાગ જે ચામડી ઉપર થતો હઠાગ્રહી રોગ છે જેને કોઢ ના નામે પણ જાણવામાં આવે છે. આયુર્વેદ માં તેના અઢાર પ્રકાર વર્ણવીત કરવામાં આવ્યા છે. તેમજ ત્રણ દોષો થકી આ રોગ ઉદ્ભવે છે.
સક્ષિપ્ત માં આ રોગ વિષે જાણીશું તેમજ આ રોગ થી મુક્ત થવા માટે શું ઉપચાર હોઈ શકે તે વિષે પણ જાણીશું.