ભગંદર, નાડીવ્રણ
ભગંદર ગુદ્દાના ઉપરના બે આંગળ સુધીના ભાગ ઉપર એક પીડીકા (ફોડકી) પેદા થાય છે. આ પીડીકા ફૂટી ગયા બાદ તે ભાગ ઉપર વ્રણ (ઘાવ) બની જાય છે. જેને ભગંદર કહેવામાં આવે છે. ભગંદર પાંચ પ્રકારના માનવામાં આવે છે. ૧ વાતજ ભગંદર (શતપોતક ભગંદર) ૨ પીત્તજ ભગંદર (ઉષ્ટ્રગ્રીવ ભગંદર) ૩ કફજ ભગંદર (પરિસ્ત્રાવી ભગંદર) ૪ સન્નીપાતજ […]