wambocsz

પ્રસૂતરોગ

પ્રસૂતરોગ સગર્ભા જ્યારે બાળકને જન્મ આપે છે ત્યાર પછી ઘણીવાર પ્રસૂતામાં આ રોગ જોવા મળે છે. આ રોગને સુવારોગ પણ કહેવામા આવે છે. પ્રસવ બાદ સ્ત્રી પરેજીમાં ના રહે અને ખોટા આહાર વિહારનું સેવન કરે, વિરુધ્ધ પ્રકારના અન્નનું સેવન કરે અને દોષપૂર્ણ ભોજન કરે તેવા સમયે આ રોગ થાય છે. સુવારોગના લક્ષણો પ્રસૂતાને આ રોગ […]

પ્રસૂતરોગ Read More »

પ્રસવ થયા પછી યોનિમાં ચાંદી કે દુખાવાના ઉપાય

પ્રસવ થયા પછી યોનિમાં ચાંદી કે દુખાવાના ઉપાય લેપ તુંબડીના પાન અને પઠાણી લોદરને સમાન ભાગે લઈ જીણા વાટી તેનો યોની ઉપર લેપ કરવો. જેથી ચાંદી અને દુખાવો તુરંત મટી જાય છે. તુંબડીના પાન પઠાણી લોદર લેપ (૨) ખાખરાનાં ફળ અને ઉંબરાના ફળને તલના તેલમાં વાટી યોનિમાં લેપ કરવાથી યોની તેના સ્થાને બેસી દ્રઢ થાય

પ્રસવ થયા પછી યોનિમાં ચાંદી કે દુખાવાના ઉપાય Read More »

પ્રદર

પ્રદર ભાગદોડ ભરી જીંદગીમાં શરીર સુશ્રુષા તરફથી ધ્યાન હટતુ જાય છે. કામ ની લાયમાં ખોરાક પ્રત્યે અવ્યવહારુ અભીગમથી આગળ ઉપર ઘણું શોષવાનું રહે છે અને ઘણા રોગોનો સામનો કરવાનો વખત સામે ઉભો રહી જાય છે. પ્રદર થવાના કારણો ગરમ ખોરાક, અનિયમિત ખોરાક, વિરુધ્ધ આહાર, જમ્યા ઉપર બીજી વાર જમવાથી, અજીર્ણથી, અતિ મૈથુન કરવાથી, વાહન ઉપર

પ્રદર Read More »

નપુંસકતા

નપુંસકતા પૌરુષીય રોગો જાતીય રોગોમાં જેમનો સમાવેશ કરાયેલ છે તેવા કેટલાક પૌરુષત્વ ને લગતા રોગો વિષે થોડુ જાણવાનો, સમજવાનો, અને સમાધાનો વિષે અહી ટુંકમાં તેના ઊંડાણો જોઈશું. મોટે ભાગે લોકો જાતીય સમસ્યાઓનો ખુલાસો કરતા નથી જેના કારણે સમસ્યા મોટું રૂપ લઇ લેતી હોય છે.  એકતો જાતીય રોગ અને તેને મનમાંજ સહન કરવાના માનસિક તણાવથી રોગ

નપુંસકતા Read More »

શિશુની સંભાળ

ધાવણ અંગે સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન જે આહાર લે છે તેનો મધુર રસ બની તે સાર રૂપે સઘળા દેહમાં વ્યાપે છે. પ્રસવ પછી આ સાર સમગ્ર શરીરમાથી સ્ત્રીના સ્તનમાં આવે છે. આ સાર જ ધાવણ રૂપ છે. પ્રસવ બાદ હ્રદયની ધમનીઓ (નાડીઓ) ખુલ્લી થઈ ધાવણનો સ્ત્રાવ કરાવે છે. પ્રસવબાદ શિશુ જન્મ લેતા માતા બનેલી તે સ્ત્રી

શિશુની સંભાળ Read More »

ગર્ભિણીએ પાળવાના નિયમો

ગર્ભિણીએ પાળવાના નિયમો ગર્ભ ધારણ કરનારી સ્ત્રીઓએ પોતાના આવનાર સંતાન વિષે શુભ વિચાર કરી થોડા નિયમો પાળવા જરૂરી છે. તેથી ગર્ભ રહેવાના શરૂઆતી દિવસોથી જાગૃતિ સેવવી. આ નિયમો ગર્ભ રહેવાના દિવસોથી પ્રસવ થતાં સુધીના દિવસો સુધી પાળવાથી ગર્ભિણીને અસીમિત ફાયદો થાય છે. અને તેના પૂરા લાભો મળે છે. ગર્ભિણીએ સદા આણંદમાં રહેવું અને તેવો  પ્રયત્ન

ગર્ભિણીએ પાળવાના નિયમો Read More »

અપેક્ષિત ગર્ભાવસ્થા

ગર્ભવિશે જાણવા લાયક જ્ઞાન ગર્ભ એટલે શું ? પ્રાણીમાત્રનાં અવતરણનો આધાર ગર્ભ છે. ગર્ભની ઉત્પત્તિનું સ્થાન એટલે રજસ્વળા સ્ત્રી. ભવિષ્યમાં જે પ્રાણી રૂપે અવતરનાર છે તેનું પૂર્વ રૂપ તે ગર્ભ છે. સ્ત્રીઓમાં 12 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની ઉંમર સુધી પ્રત્યેક માસ દરમિયાન એક ચોક્કસ સમયાંતરે અને સ્ત્રી શરીરના સ્વભાવ પ્રમાણે યોનિ દ્વારા રક્તનો સ્ત્રાવ

અપેક્ષિત ગર્ભાવસ્થા Read More »

ગર્ભવતીના રોગોનો ઉપચાર

ગર્ભવતીના રોગોનો ઉપચાર હિબેરાદી કવાથ ગર્ભ પ્રચલિત થતો હોય, પ્રદર થયો હોય કે પેટમાં પીડા થતી હોય ત્યારે વાળો, અતિવિષ, મોથ, મોચરસ અને ઇન્દ્રજવ આ સર્વે ઔષધીઓ સરખા ભાગે લઈ તેનો કવાથ કરી તેનું સેવન કરવું. વાળો અતિવિષ મોથ મોચરસ ઇન્દ્રજવ તાવ ગર્ભવતી સ્ત્રીને તાવ આવતો હોય ત્યારે તેને જેઠીમધ, રતાંજળી, વાળો, ઉપલસરી અને કમળપત્ર

ગર્ભવતીના રોગોનો ઉપચાર Read More »

ગર્ભમાં ગાંઠ રસોળી

ગર્ભમાં ગાંઠ રસોળી કોઈ મહિલાને ગર્ભમાં (ગર્ભની થેલીમાં) કોઈ જાતનો સોજો હોય, દર્દ હોય, રસોલી હોય કે ગાંઠ હોય ત્યારે આ પ્રયોગ કરવાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ઉકાળો 1       100 ગ્રામ       કાંચનાર (છાલ) 2       100 ગ્રામ       ગોખરુ કાંચનાર ગોખરુ ઉપરની બંને વસ્તુ લઈ તેનું ચૂર્ણ બનાવી લો. સવારે એક મોટી ચમચી ચૂર્ણ

ગર્ભમાં ગાંઠ રસોળી Read More »

અનિચ્છનીય ગર્ભ

ગર્ભ રોકવાના નિયમો અને ઉપાયો મહિલા રજસ્વળા થાય તે દિવસોને બાદ કરીને એટલે કે માસિકના ચાર દિવસો પછી 16 દિવસ સુધી ગર્ભ રહી શકે છે. માટે આ દિવસો દરમિયાન સ્ત્રી અને પુરુષ બંને દ્વારા સંયમ પાળવામાં આવે તો ગર્ભ રહેવાનો સંભવ નહિવત્ત બની જાય છે. આ સંયમીત જીવન પણ એક પ્રકારે કુદરતી ગર્ભનું રોકથામનું કામ

અનિચ્છનીય ગર્ભ Read More »

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: Content is protected !!