અપેક્ષિત ગર્ભાવસ્થા
ગર્ભવિશે જાણવા લાયક જ્ઞાન ગર્ભ એટલે શું ? પ્રાણીમાત્રનાં અવતરણનો આધાર ગર્ભ છે. ગર્ભની ઉત્પત્તિનું સ્થાન એટલે રજસ્વળા સ્ત્રી. ભવિષ્યમાં જે પ્રાણી રૂપે અવતરનાર છે તેનું પૂર્વ રૂપ તે ગર્ભ છે. સ્ત્રીઓમાં 12 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની ઉંમર સુધી પ્રત્યેક માસ દરમિયાન એક ચોક્કસ સમયાંતરે અને સ્ત્રી શરીરના સ્વભાવ પ્રમાણે યોનિ દ્વારા રક્તનો સ્ત્રાવ […]
અપેક્ષિત ગર્ભાવસ્થા Read More »